gu_tn/ACT/19/15.md

15 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઇસુને હું જાણું છું અને પાઉલને પણ હું જાણું છું
“હું ઇસુ અને પાઉલને જાણું છું;” અથવા “મેં ઇસુ અને પાઉલ વિષે સાંભળ્યું છે”
# તું કોણ છે
આ વાગછટા રૂપી પ્રશ્ન છે જે ટીકાત્મક રીતે તેઓના દુષ્ટ આત્મા પરના અધિકારને પડકારે છે. તેને આ રીતે પણ અનુવાદિત કરી શકાય “તારી પાસે કયો અધિકાર છે" અથવા “તારી પાસે કોઈજ અધિકાર નથી.”
# ભૂવાઓ
જેવી રીતે આગળની કલમમાં “ભૂવાઓ” લખ્યું તેવીજ રીતે લખો
# તેઓ ભાગ્યા.. નાગા
તે ભૂવાઓ થોડા કપડાં અથવા સંપૂર્ણ રીતે કપડાં રહિત ત્યાંથી નાઠા.
# તેઓ ખુબજ ભયભીત થઇ ગયા
“એફેસસના યહુદીઓ અને ગ્રીકો ખુબજ ભયભીત થયા”