15 lines
1.4 KiB
Markdown
15 lines
1.4 KiB
Markdown
# પ્રીસ્કીલા અને આકુલાની સાથે સિરિયા વહાણ માર્ગે ગયો
|
|
|
|
જે વહાણ સીરિયા જતું હતું તેમાં પાઉલ બેઠો. પ્રીસ્કીલા અને આકુલા પણ તેની સાથે ગયા.
|
|
# બંદર, કેન્ખરીયા
|
|
|
|
કેન્ખરીયા બંદર એ મોટા કરિથી શહેરના વિસ્તારનોજ એક ભાગ હતું.
|
|
# નાઝારી માનતા
|
|
|
|
આ એક વચન અથવા માનતા દર્શાવે છે જેમાં ઈશ્વર માટે મુસાના નિયમશાસ્ત્રમાંની કોઈ ચોક્કસ બાબત કરવાની હતી. લેવીય કુળ બહારનો વ્યક્તિ આ રીતે ઈશ્વરની સેવા માટે કઈંક વિશિષ્ઠ કરી શકે છે.
|
|
# જયારે તેઓ એફેસસ આવ્યા
|
|
|
|
“જયારે પાઉલ, પ્રીસ્કીલા, અને આકુલા એફેસસ આવ્યા”
|
|
# તેમની સાથે વાદવિવાદ
|
|
|
|
“સાથે વિચારવિનિમય” અથવા “સાથે ચર્ચાવિચારણા” |