# પ્રીસ્કીલા અને આકુલાની સાથે સિરિયા વહાણ માર્ગે ગયો જે વહાણ સીરિયા જતું હતું તેમાં પાઉલ બેઠો. પ્રીસ્કીલા અને આકુલા પણ તેની સાથે ગયા. # બંદર, કેન્ખરીયા કેન્ખરીયા બંદર એ મોટા કરિથી શહેરના વિસ્તારનોજ એક ભાગ હતું. # નાઝારી માનતા આ એક વચન અથવા માનતા દર્શાવે છે જેમાં ઈશ્વર માટે મુસાના નિયમશાસ્ત્રમાંની કોઈ ચોક્કસ બાબત કરવાની હતી. લેવીય કુળ બહારનો વ્યક્તિ આ રીતે ઈશ્વરની સેવા માટે કઈંક વિશિષ્ઠ કરી શકે છે. # જયારે તેઓ એફેસસ આવ્યા “જયારે પાઉલ, પ્રીસ્કીલા, અને આકુલા એફેસસ આવ્યા” # તેમની સાથે વાદવિવાદ “સાથે વિચારવિનિમય” અથવા “સાથે ચર્ચાવિચારણા”