gu_tn/ACT/14/03.md

24 lines
1.8 KiB
Markdown

# આથી તેઓ ત્યાં રહ્યા
પાઉંલ અને બર્નાબાસ ઇકોનીયામાં ઘણા વિશ્વાસીઓને લીધે રહ્યા. “આથી” ઉમેરવાથી જો લખાણમાં અસ્પષ્ટતા આવે તો તેને કાઢીનાખી શકાય.
# તેને પ્રમાણ આપ્યું
“પ્રભુએ પ્રમાણ આપ્યું”
# પોતાની કૃપા વિશે
“પ્રભુની પોતાની કૃપા વિશે”
# સંદેશ વિશેનું પ્રમાણ
“સંદેશ સાચો હતો તેનું પ્રમાણ”
# પાઉંલ અને બર્નાબાસના હાથો દ્વારા
આ પાઉંલ અને બર્નાબાસ વ્યક્તિઓનો નિર્દેશ કરે છે.
# ચિહ્નો અને અદભૂત કાર્યો થવા દીધા
ઇસુ એ પાઉંલ અને બર્નાબાસને ચિન્હો ને અદભૂત કાર્યો કરવાની શક્તિ આપી. આ રીતે પણ ભાષાંતર થઇ શકે “ઘણા ચમત્કારો કરવા તેઓને શક્તિમાન કર્યા” (UDB).
# ના તરફ હોવું
“સહાય કરવી” અથવા “પક્ષ લેવો”
# પ્રેરિતો સાથે
આ સ્થાને લુક પાઉંલ અને બાર્નાબાસને શિષ્યો તરીકે સંબોધે છે, અન્ય બાર ની સાથે તેઓની ગણતરી કરે છે.