38 lines
2.3 KiB
Markdown
38 lines
2.3 KiB
Markdown
# તેને કંઈ ખબર પડી નહિ
|
|
|
|
“પિત્તરને કંઈ ખબર પડી નહિ” અથવા “પિત્તરને કઈજ ખબર પડી નહિ”
|
|
# જે દૂતે કર્યું તે વાસ્તવિક ઘટના હતી
|
|
|
|
દૂતે જે કઈ કર્યું તે વાસ્તવિક હતું <b> “દૂતની ક્રિયાઓ વાસ્તવિક હતી” અથવા “દૂત જે કઈ કરતો હતો તે સઘળું ખરેખર બનતું હતું”
|
|
# તેને લાગ્યું કે તે કશું જોઈ રહ્યો છે
|
|
|
|
તેને લાગ્યું કે તે કઈ જોઈ રહ્યો છે <b> “પિત્તરને લાગ્યું કે તે કઈ (દર્શનમાં)જોઈ રહ્યો છે”
|
|
# ત્યારબાદ તેઓ
|
|
|
|
ત્યારબાદ દૂત અને પિત્તર
|
|
# તેઓ પસાર થયા
|
|
|
|
“તેઓ ચાલી ગયા”
|
|
# બીજી
|
|
|
|
“બીજી ચોકી પાસે”
|
|
# તેઓ આવ્યા
|
|
|
|
“દૂત અને પિત્તર તેની પાસે આવ્યા”
|
|
# “જ્યાંથી શહેરનો માર્ગ આવતો હતો”
|
|
|
|
“જે શહેર તરફ ખૂલતો હતો”
|
|
# “તે તેઓના માટે આપોઆપ ખુલી ગયો”
|
|
|
|
તેઓના માટે આપોઅપ ખુલી ગયો
|
|
|
|
“પ્રવેશદ્વાર ખુલી ગયું” અથવા “તે પ્રવેશદ્વાર પોતાની રીતેજ તેઓના માટે ખુલી ગયું”
|
|
# તેઓ બહાર ગયા
|
|
|
|
“દૂત અને પિત્તર બારણાંમાંથી પસાર થયા”
|
|
# તેઓ શેરીમાં ચાલવા લાગ્યા
|
|
|
|
“શેરીમાં ચાલવા લાગ્યા”
|
|
# ત્યાંજ તેને એકાએક છોડી દીધો
|
|
|
|
“એકાએક પિત્તરને મૂકી દીધો” અથવા “એકાએક અદ્રશ્ય થઇ ગયો” |