gu_tn/ACT/12/09.md

2.3 KiB

તેને કંઈ ખબર પડી નહિ

“પિત્તરને કંઈ ખબર પડી નહિ” અથવા “પિત્તરને કઈજ ખબર પડી નહિ”

જે દૂતે કર્યું તે વાસ્તવિક ઘટના હતી

દૂતે જે કઈ કર્યું તે વાસ્તવિક હતું “દૂતની ક્રિયાઓ વાસ્તવિક હતી” અથવા “દૂત જે કઈ કરતો હતો તે સઘળું ખરેખર બનતું હતું”

તેને લાગ્યું કે તે કશું જોઈ રહ્યો છે

તેને લાગ્યું કે તે કઈ જોઈ રહ્યો છે “પિત્તરને લાગ્યું કે તે કઈ (દર્શનમાં)જોઈ રહ્યો છે”

ત્યારબાદ તેઓ

ત્યારબાદ દૂત અને પિત્તર

તેઓ પસાર થયા

“તેઓ ચાલી ગયા”

બીજી

“બીજી ચોકી પાસે”

તેઓ આવ્યા

“દૂત અને પિત્તર તેની પાસે આવ્યા”

“જ્યાંથી શહેરનો માર્ગ આવતો હતો”

“જે શહેર તરફ ખૂલતો હતો”

“તે તેઓના માટે આપોઆપ ખુલી ગયો”

તેઓના માટે આપોઅપ ખુલી ગયો

“પ્રવેશદ્વાર ખુલી ગયું” અથવા “તે પ્રવેશદ્વાર પોતાની રીતેજ તેઓના માટે ખુલી ગયું”

તેઓ બહાર ગયા

“દૂત અને પિત્તર બારણાંમાંથી પસાર થયા”

તેઓ શેરીમાં ચાલવા લાગ્યા

“શેરીમાં ચાલવા લાગ્યા”

ત્યાંજ તેને એકાએક છોડી દીધો

“એકાએક પિત્તરને મૂકી દીધો” અથવા “એકાએક અદ્રશ્ય થઇ ગયો”