# તેને કંઈ ખબર પડી નહિ “પિત્તરને કંઈ ખબર પડી નહિ” અથવા “પિત્તરને કઈજ ખબર પડી નહિ” # જે દૂતે કર્યું તે વાસ્તવિક ઘટના હતી દૂતે જે કઈ કર્યું તે વાસ્તવિક હતું “દૂતની ક્રિયાઓ વાસ્તવિક હતી” અથવા “દૂત જે કઈ કરતો હતો તે સઘળું ખરેખર બનતું હતું” # તેને લાગ્યું કે તે કશું જોઈ રહ્યો છે તેને લાગ્યું કે તે કઈ જોઈ રહ્યો છે “પિત્તરને લાગ્યું કે તે કઈ (દર્શનમાં)જોઈ રહ્યો છે” # ત્યારબાદ તેઓ ત્યારબાદ દૂત અને પિત્તર # તેઓ પસાર થયા “તેઓ ચાલી ગયા” # બીજી “બીજી ચોકી પાસે” # તેઓ આવ્યા “દૂત અને પિત્તર તેની પાસે આવ્યા” # “જ્યાંથી શહેરનો માર્ગ આવતો હતો” “જે શહેર તરફ ખૂલતો હતો” # “તે તેઓના માટે આપોઆપ ખુલી ગયો” તેઓના માટે આપોઅપ ખુલી ગયો “પ્રવેશદ્વાર ખુલી ગયું” અથવા “તે પ્રવેશદ્વાર પોતાની રીતેજ તેઓના માટે ખુલી ગયું” # તેઓ બહાર ગયા “દૂત અને પિત્તર બારણાંમાંથી પસાર થયા” # તેઓ શેરીમાં ચાલવા લાગ્યા “શેરીમાં ચાલવા લાગ્યા” # ત્યાંજ તેને એકાએક છોડી દીધો “એકાએક પિત્તરને મૂકી દીધો” અથવા “એકાએક અદ્રશ્ય થઇ ગયો”