24 lines
1.9 KiB
Markdown
24 lines
1.9 KiB
Markdown
# ચાર દિવસ પહેલા
|
|
|
|
બાઈબલમાં વર્ણાવેલ સંસ્કૃતિ ચાલુ દિવસને પણ ગણતરીમાં લે છે. પણ પ્રવર્તમાન પશ્ચિમની સંસ્કૃતિમાં કેવળ “ત્રણ દિવસો પહેલા” થાય.
|
|
# પ્રાર્થનાનો નવમો કલાક
|
|
|
|
સામાન્ય રીતે આ યહૂદીઓની બપોરે પ્રભુને પ્રાર્થના કરતા હતા
|
|
# મારા ઘરમાં પ્રાર્થના
|
|
|
|
કેટલીક પ્રાચીન અધિકૃત નકલોમાં “ઉપવાસ અને પ્રાર્થના..” લખું છે.
|
|
# તારી પ્રાર્થના
|
|
|
|
એટલે કર્નેલીયસની પ્રાર્થના (એકવચનમાં)
|
|
# તારા વિષે ઈશ્વરને યાદ કરાવ્યું
|
|
|
|
“ઈશ્વરના સ્મરણમાં લાવવું”
|
|
# તું એક સિમોન નામે માણસને બોલવ, જેને પિત્તરના નામે બધા ઓળખે છે
|
|
|
|
“સિમોન જે પિત્તર કહેવાય છે તેને તારી પાસે તેડાવી લે”
|
|
# મેં તારા માટે મોકલ્યો
|
|
|
|
“તારા” એટલે પિત્તર (એકવચનમાં)
|
|
# અમે બધા અહિયાં છીએ
|
|
|
|
“અમે” કર્નેલીયસે બોલાવેલા ઘણા લોકો કે જેઓ પિત્તરને સંભાળવા તેના ઘરમાં ભેગા થયા હતા તેમને દર્શાવે છે. જોકે એમાં પિત્તરનો સમાવેશ થતો નથી. |