# ચાર દિવસ પહેલા બાઈબલમાં વર્ણાવેલ સંસ્કૃતિ ચાલુ દિવસને પણ ગણતરીમાં લે છે. પણ પ્રવર્તમાન પશ્ચિમની સંસ્કૃતિમાં કેવળ “ત્રણ દિવસો પહેલા” થાય. # પ્રાર્થનાનો નવમો કલાક સામાન્ય રીતે આ યહૂદીઓની બપોરે પ્રભુને પ્રાર્થના કરતા હતા # મારા ઘરમાં પ્રાર્થના કેટલીક પ્રાચીન અધિકૃત નકલોમાં “ઉપવાસ અને પ્રાર્થના..” લખું છે. # તારી પ્રાર્થના એટલે કર્નેલીયસની પ્રાર્થના (એકવચનમાં) # તારા વિષે ઈશ્વરને યાદ કરાવ્યું “ઈશ્વરના સ્મરણમાં લાવવું” # તું એક સિમોન નામે માણસને બોલવ, જેને પિત્તરના નામે બધા ઓળખે છે “સિમોન જે પિત્તર કહેવાય છે તેને તારી પાસે તેડાવી લે” # મેં તારા માટે મોકલ્યો “તારા” એટલે પિત્તર (એકવચનમાં) # અમે બધા અહિયાં છીએ “અમે” કર્નેલીયસે બોલાવેલા ઘણા લોકો કે જેઓ પિત્તરને સંભાળવા તેના ઘરમાં ભેગા થયા હતા તેમને દર્શાવે છે. જોકે એમાં પિત્તરનો સમાવેશ થતો નથી.