gu_tn/ACT/10/30.md

24 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ચાર દિવસ પહેલા
બાઈબલમાં વર્ણાવેલ સંસ્કૃતિ ચાલુ દિવસને પણ ગણતરીમાં લે છે. પણ પ્રવર્તમાન પશ્ચિમની સંસ્કૃતિમાં કેવળ “ત્રણ દિવસો પહેલા” થાય.
# પ્રાર્થનાનો નવમો કલાક
સામાન્ય રીતે આ યહૂદીઓની બપોરે પ્રભુને પ્રાર્થના કરતા હતા
# મારા ઘરમાં પ્રાર્થના
કેટલીક પ્રાચીન અધિકૃત નકલોમાં “ઉપવાસ અને પ્રાર્થના..” લખું છે.
# તારી પ્રાર્થના
એટલે કર્નેલીયસની પ્રાર્થના (એકવચનમાં)
# તારા વિષે ઈશ્વરને યાદ કરાવ્યું
“ઈશ્વરના સ્મરણમાં લાવવું”
# તું એક સિમોન નામે માણસને બોલવ, જેને પિત્તરના નામે બધા ઓળખે છે
“સિમોન જે પિત્તર કહેવાય છે તેને તારી પાસે તેડાવી લે”
# મેં તારા માટે મોકલ્યો
“તારા” એટલે પિત્તર (એકવચનમાં)
# અમે બધા અહિયાં છીએ
“અમે” કર્નેલીયસે બોલાવેલા ઘણા લોકો કે જેઓ પિત્તરને સંભાળવા તેના ઘરમાં ભેગા થયા હતા તેમને દર્શાવે છે. જોકે એમાં પિત્તરનો સમાવેશ થતો નથી.