gu_tn/ACT/10/30.md

1.9 KiB

ચાર દિવસ પહેલા

બાઈબલમાં વર્ણાવેલ સંસ્કૃતિ ચાલુ દિવસને પણ ગણતરીમાં લે છે. પણ પ્રવર્તમાન પશ્ચિમની સંસ્કૃતિમાં કેવળ “ત્રણ દિવસો પહેલા” થાય.

પ્રાર્થનાનો નવમો કલાક

સામાન્ય રીતે આ યહૂદીઓની બપોરે પ્રભુને પ્રાર્થના કરતા હતા

મારા ઘરમાં પ્રાર્થના

કેટલીક પ્રાચીન અધિકૃત નકલોમાં “ઉપવાસ અને પ્રાર્થના..” લખું છે.

તારી પ્રાર્થના

એટલે કર્નેલીયસની પ્રાર્થના (એકવચનમાં)

તારા વિષે ઈશ્વરને યાદ કરાવ્યું

“ઈશ્વરના સ્મરણમાં લાવવું”

તું એક સિમોન નામે માણસને બોલવ, જેને પિત્તરના નામે બધા ઓળખે છે

“સિમોન જે પિત્તર કહેવાય છે તેને તારી પાસે તેડાવી લે”

મેં તારા માટે મોકલ્યો

“તારા” એટલે પિત્તર (એકવચનમાં)

અમે બધા અહિયાં છીએ

“અમે” કર્નેલીયસે બોલાવેલા ઘણા લોકો કે જેઓ પિત્તરને સંભાળવા તેના ઘરમાં ભેગા થયા હતા તેમને દર્શાવે છે. જોકે એમાં પિત્તરનો સમાવેશ થતો નથી.