7 lines
794 B
Markdown
7 lines
794 B
Markdown
પિત્તરે પોતાનો જે સંદેશો યહુદી ધાર્મિક અધિકારીઓ મધ્યે શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો
|
|
પથ્થર ઇસુ ખ્રિસ્ત છે ૪:૮
|
|
# ઇસુ ખ્રિસ્ત તેજ પથ્થર છે
|
|
|
|
સરખામણી કરતુ રૂપક છે. કેવળ એકજ પથ્થરને ખૂણામાં
|
|
|
|
પાયારૂપ અને મુખ્ય સ્થાને મુકવામાં આવે છે અને તે જ આખી ઈમારતનો મુખ્ય આધાર હોય છે. ઇસુ તે તારણ માટેનો એકજ પાયારૂપ ખડક છે |