gu_tn/ACT/04/11.md

7 lines
794 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પિત્તરે પોતાનો જે સંદેશો યહુદી ધાર્મિક અધિકારીઓ મધ્યે શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો
પથ્થર ઇસુ ખ્રિસ્ત છે ૪:૮
# ઇસુ ખ્રિસ્ત તેજ પથ્થર છે
સરખામણી કરતુ રૂપક છે. કેવળ એકજ પથ્થરને ખૂણામાં
પાયારૂપ અને મુખ્ય સ્થાને મુકવામાં આવે છે અને તે જ આખી ઈમારતનો મુખ્ય આધાર હોય છે. ઇસુ તે તારણ માટેનો એકજ પાયારૂપ ખડક છે