પિત્તરે પોતાનો જે સંદેશો યહુદી ધાર્મિક અધિકારીઓ મધ્યે શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો પથ્થર ઇસુ ખ્રિસ્ત છે ૪:૮ # ઇસુ ખ્રિસ્ત તેજ પથ્થર છે સરખામણી કરતુ રૂપક છે. કેવળ એકજ પથ્થરને ખૂણામાં પાયારૂપ અને મુખ્ય સ્થાને મુકવામાં આવે છે અને તે જ આખી ઈમારતનો મુખ્ય આધાર હોય છે. ઇસુ તે તારણ માટેનો એકજ પાયારૂપ ખડક છે