gu_tn/ACT/04/11.md

794 B

પિત્તરે પોતાનો જે સંદેશો યહુદી ધાર્મિક અધિકારીઓ મધ્યે શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો પથ્થર ઇસુ ખ્રિસ્ત છે ૪:૮

ઇસુ ખ્રિસ્ત તેજ પથ્થર છે

સરખામણી કરતુ રૂપક છે. કેવળ એકજ પથ્થરને ખૂણામાં

પાયારૂપ અને મુખ્ય સ્થાને મુકવામાં આવે છે અને તે જ આખી ઈમારતનો મુખ્ય આધાર હોય છે. ઇસુ તે તારણ માટેનો એકજ પાયારૂપ ખડક છે