14 lines
1.2 KiB
Markdown
14 lines
1.2 KiB
Markdown
# તું જે શીખ્યો તેને વળગી રહે
|
|
|
|
તેના સાચા અર્થો આ છે ૧) "જે બાબતો તું શીખ્યો છું તે કરવાનું ચાલું રાખ" (યુડીબી) ૨) "જે તું શીખ્યો છે તે ભૂલી ન જા." આ બન્ને કિસ્સામાં તેના વિચારો નિશ્ચલ રહે છે.
|
|
|
|
# જે તને જ્ઞાની બનાવે છે
|
|
|
|
"જે જ્ઞાનની તને જરૂર છે તે તને આપશે"
|
|
# ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઉધ્ધારને સારું
|
|
|
|
"ખ્રિસ્ત ઈસુ તમને બચાવે તે માટે ઈશ્વર તમારા વિશ્વાસનો ઉપયોગ કરશે."
|
|
|
|
# ઉધ્ધાર
|
|
|
|
તેના સાચા અર્થો આ છે ૧) "ઈશ્વર તમને અનંતજીવન આપશે" ૨) "આ જીવનની મૂર્ખતાથી ઈશ્વર તારો બચાવ કરશે." |