gu_tn/2TI/03/14.md

1.2 KiB

તું જે શીખ્યો તેને વળગી રહે

તેના સાચા અર્થો આ છે ૧) "જે બાબતો તું શીખ્યો છું તે કરવાનું ચાલું રાખ" (યુડીબી) ૨) "જે તું શીખ્યો છે તે ભૂલી ન જા." આ બન્ને કિસ્સામાં તેના વિચારો નિશ્ચલ રહે છે.

જે તને જ્ઞાની બનાવે છે

"જે જ્ઞાનની તને જરૂર છે તે તને આપશે"

ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઉધ્ધારને સારું

"ખ્રિસ્ત ઈસુ તમને બચાવે તે માટે ઈશ્વર તમારા વિશ્વાસનો ઉપયોગ કરશે."

ઉધ્ધાર

તેના સાચા અર્થો આ છે ૧) "ઈશ્વર તમને અનંતજીવન આપશે" ૨) "આ જીવનની મૂર્ખતાથી ઈશ્વર તારો બચાવ કરશે."