gu_tn/1JN/02/22.md

1.4 KiB

ઈસુ તે ખ્રિસ્ત છે તેવું નકારનાર જુઠો છે? જુઠા કોણ છે તે પર ભાર આપવા યોહાન આ રીતે પ્રશ્નનો ઉપયોગ કરે છે. જવાબ સાથે આ પ્રશ્નનું ભાષાંતર થઇ શકે છે. “જુઠો કોણ છે? જે કોઈ ઈસુને ખ્રિસ્ત તરીકે ના કબૂલ કરે છે તે” (જુઓ

અલંકારિક પ્રશ્ન)

ઈસુ તે ખ્રિસ્ત છે તેનો નકાર કરે છે

“કબૂલ કરવાની ના પડે છે કે ઈસુ ખ્રિસ્ત છે” અથવા “ કહે છે કે ઈસુ તે ખ્રિસ્ત નથી”

પિતા અને પુત્રનો નકાર

તેનું ભાષાંતર “પિતા અને પુત્ર વિશેનું સત્ય કહેવાને ના પડે છે” અથવા “પિતા અને પુત્રને નકારે છે”

પિતા નથી

“પિતાના તેઓ નથી”

પુત્રને કબૂલ કરે છે

“પુત્ર વિશે સત્ય બોલે છે”

પિતા છે

“પિતાના છે”