23 lines
1.4 KiB
Markdown
23 lines
1.4 KiB
Markdown
|
# ઈસુ તે ખ્રિસ્ત છે તેવું નકારનાર જુઠો છે? જુઠા કોણ છે તે પર ભાર આપવા યોહાન આ રીતે પ્રશ્નનો ઉપયોગ કરે છે. જવાબ સાથે આ પ્રશ્નનું ભાષાંતર થઇ શકે છે. “જુઠો કોણ છે? જે કોઈ ઈસુને ખ્રિસ્ત તરીકે ના કબૂલ કરે છે તે” (જુઓ
|
||
|
|
||
|
અલંકારિક પ્રશ્ન)
|
||
|
|
||
|
# ઈસુ તે ખ્રિસ્ત છે તેનો નકાર કરે છે
|
||
|
|
||
|
“કબૂલ કરવાની ના પડે છે કે ઈસુ ખ્રિસ્ત છે” અથવા “ કહે છે કે ઈસુ તે ખ્રિસ્ત નથી”
|
||
|
|
||
|
# પિતા અને પુત્રનો નકાર
|
||
|
|
||
|
તેનું ભાષાંતર “પિતા અને પુત્ર વિશેનું સત્ય કહેવાને ના પડે છે” અથવા “પિતા અને પુત્રને નકારે છે”
|
||
|
|
||
|
# પિતા નથી
|
||
|
|
||
|
“પિતાના તેઓ નથી”
|
||
|
|
||
|
# પુત્રને કબૂલ કરે છે
|
||
|
|
||
|
“પુત્ર વિશે સત્ય બોલે છે”
|
||
|
|
||
|
# પિતા છે
|
||
|
|
||
|
“પિતાના છે”
|