# ઈસુ તે ખ્રિસ્ત છે તેવું નકારનાર જુઠો છે? જુઠા કોણ છે તે પર ભાર આપવા યોહાન આ રીતે પ્રશ્નનો ઉપયોગ કરે છે. જવાબ સાથે આ પ્રશ્નનું ભાષાંતર થઇ શકે છે. “જુઠો કોણ છે? જે કોઈ ઈસુને ખ્રિસ્ત તરીકે ના કબૂલ કરે છે તે” (જુઓ અલંકારિક પ્રશ્ન) # ઈસુ તે ખ્રિસ્ત છે તેનો નકાર કરે છે “કબૂલ કરવાની ના પડે છે કે ઈસુ ખ્રિસ્ત છે” અથવા “ કહે છે કે ઈસુ તે ખ્રિસ્ત નથી” # પિતા અને પુત્રનો નકાર તેનું ભાષાંતર “પિતા અને પુત્ર વિશેનું સત્ય કહેવાને ના પડે છે” અથવા “પિતા અને પુત્રને નકારે છે” # પિતા નથી “પિતાના તેઓ નથી” # પુત્રને કબૂલ કરે છે “પુત્ર વિશે સત્ય બોલે છે” # પિતા છે “પિતાના છે”