gu_tn/1JN/01/08.md

2.5 KiB

જો અમે

કલમ ૮,૯,૧૦ માં “જો અમે” એક અનુમાનિત પરિસ્થિતિ કે જે બનવાની સંભાવના છે તેની વાત કરે છે. (જુઓ

અનુમાનિત પરિસ્થિતિઓ)

અમે...આપણે

૧૦ કલમમાં “અમે...આપણે” સર્વનામ બધા વિશ્વાસીઓને માટે છે. (જુઓ

વ્યાપક)

પાપ નથી

કદી પાપ નથી અથવા કદી પાપ કર્યું નથી. (UDB)

છેતરવું

“ચાલાકી” અથવા “મુર્ખ”

આપણામાં સત્ય નથી

“તે જે સત્ય કહે છે તેને આપણે માનતા નથી”

તેઓ...તેમને...તેમનું...

આ સર્વનામો કદાચ ઇસુ માટેના છે પરંતુ ઈશ્વરપિતા માટેના હોઈ શકે છે. તમારી ભાષામાં જો સ્વીકાર્ય હોય તો અસ્પષ્ટ સર્વનામને છોડી દેવા. (જુઓ

અસ્પષ્ટતા)

વિશ્વાસયોગ્ય અને ન્યાયી

“વફાદાર” અને “સારો”

આપણા પાપોને માફ કરવા અને સર્વ અન્યયીપણાથી શુદ્ધ કરવા.

આપણે જે ખોટું કર્યું છે તેનાથી સંપૂર્ણ માફી આપશે. (જુઓ

સમાનાર્થી)

આપણે તેમને જુઠા પાડીએ છીએ.

“તેમને જુઠા કહેવા સમાન છે કેમકે તેઓએ કહ્યું આપણે સઘળાએ પાપ કર્યું છે.” આ વાક્ય “કેમકે તેઓએ કહ્યું આપણે સઘળાએ પાપ કર્યું છે” તે સૂચિત છે. (જુઓ

સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી)

તેમનું વચન આપણામાં નથી

તેનું ભાષાંતર થઇ શકે છે કે આપણને જે કહે છે તે આપણે સમજતા નથી અથવા પાળતા નથી.