# જો અમે કલમ ૮,૯,૧૦ માં “જો અમે” એક અનુમાનિત પરિસ્થિતિ કે જે બનવાની સંભાવના છે તેની વાત કરે છે. (જુઓ અનુમાનિત પરિસ્થિતિઓ) # અમે...આપણે ૮ ૧૦ કલમમાં “અમે...આપણે” સર્વનામ બધા વિશ્વાસીઓને માટે છે. (જુઓ વ્યાપક) # પાપ નથી કદી પાપ નથી અથવા કદી પાપ કર્યું નથી. (UDB) # છેતરવું “ચાલાકી” અથવા “મુર્ખ” # આપણામાં સત્ય નથી “તે જે સત્ય કહે છે તેને આપણે માનતા નથી” # તેઓ...તેમને...તેમનું... આ સર્વનામો કદાચ ઇસુ માટેના છે પરંતુ ઈશ્વરપિતા માટેના હોઈ શકે છે. તમારી ભાષામાં જો સ્વીકાર્ય હોય તો અસ્પષ્ટ સર્વનામને છોડી દેવા. (જુઓ અસ્પષ્ટતા) # વિશ્વાસયોગ્ય અને ન્યાયી “વફાદાર” અને “સારો” # આપણા પાપોને માફ કરવા અને સર્વ અન્યયીપણાથી શુદ્ધ કરવા. આપણે જે ખોટું કર્યું છે તેનાથી સંપૂર્ણ માફી આપશે. (જુઓ સમાનાર્થી) # આપણે તેમને જુઠા પાડીએ છીએ. “તેમને જુઠા કહેવા સમાન છે કેમકે તેઓએ કહ્યું આપણે સઘળાએ પાપ કર્યું છે.” આ વાક્ય “કેમકે તેઓએ કહ્યું આપણે સઘળાએ પાપ કર્યું છે” તે સૂચિત છે. (જુઓ સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી) # તેમનું વચન આપણામાં નથી તેનું ભાષાંતર થઇ શકે છે કે આપણને જે કહે છે તે આપણે સમજતા નથી અથવા પાળતા નથી.