translationCore-Create-BCS_.../1PE/01/01.md

9 lines
482 B
Markdown

# પિતર કોના પ્રેરિત હતા?
પિતર ઈસુ ખ્રિસ્તના પ્રેરિત હતા.
# પિતર કોને લખે છે?
પિતરે પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા વિદેશીઓને, પસંદ કરેલા લોકોને પત્ર લખ્યો.