gu_tn_old/1co/02/06.md

1.0 KiB

General Information:

પાઉલ તેના મુખ્ય વિવાદને અટકાવીને ""જ્ઞાન"" નો અર્થ સમજાવે છે અને કોની સાથે તે વાત કરવાની ઇચ્છા રાખે છે.

Now we do speak

હવે"" શબ્દનો ઉપયોગ મુખ્ય શિક્ષણમાં વિરામ માટે થયો છે. પાઉલે સમજાવવાનું શરૂ કર્યું કે સાચું જ્ઞાન એ ઈશ્વરનું જ્ઞાન છે.

speak wisdom

અમૂર્ત નામ ""જ્ઞાન"" વિશેષણ ""ડાહ્યું” તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્ઞાનની વાત કરીએ"" અથવા ""જ્ઞાની ઉપદેશ બોલીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the mature

પરિપક્વ વિશ્વાસીઓ