# General Information: પાઉલ તેના મુખ્ય વિવાદને અટકાવીને ""જ્ઞાન"" નો અર્થ સમજાવે છે અને કોની સાથે તે વાત કરવાની ઇચ્છા રાખે છે. # Now we do speak હવે"" શબ્દનો ઉપયોગ મુખ્ય શિક્ષણમાં વિરામ માટે થયો છે. પાઉલે સમજાવવાનું શરૂ કર્યું કે સાચું જ્ઞાન એ ઈશ્વરનું જ્ઞાન છે. # speak wisdom અમૂર્ત નામ ""જ્ઞાન"" વિશેષણ ""ડાહ્યું” તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્ઞાનની વાત કરીએ"" અથવા ""જ્ઞાની ઉપદેશ બોલીએ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]]) # the mature પરિપક્વ વિશ્વાસીઓ