gu_tn_old/rev/20/06.md

1.0 KiB

Over these the second death has no power

અહીં યોહાન “મરણ”ને શક્તિશાળી વ્યક્તિ તરીકે વર્ણવે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ લોકો બીજા મૃત્યુનો અનુભવ કરશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

the second death

બીજી વખત મૃત્યુ પામે છે. આને અગ્નિની ખાઈમાં આ અનંત સજા તરીકે વર્ણવેલ છે પ્રકટીકરણ 20:14 અને પ્રકટીકરણ 21:8. તમે પ્રકટીકરણ 2:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""અગ્નિની ખાઈમાં અંતિમ મૃત્યુ"" (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)