gu_tn_old/rev/21/08.md

1.2 KiB

the cowards

જેઓ યોગ્ય કામો કરતા ખૂબ જ ડરતા હોય છે/બીકણૉ

the detestable

જેઓ ભયંકર કામો કરે છે

the fiery lake of burning sulfur

અગ્નિની ખાઈ કે જે ગંધક સાથે બળે છે અથવા “અગ્નિથી ભરપૂર સ્થળ કે જે ગંધક સાથે બળે છે.” તમે પ્રકટીકરણ 19:20 માં કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

the second death

બીજીવાર મૃત્યુ પામવું. આને અગ્નિની ખાઈમાં અનંત સજા તરીકે વર્ણવેલ છે પ્રકટીકરણ 20:14 અને પ્રકટીકરણ 21:8. તમે પ્રકટીકરણ 2:11 માં આનું કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: “અગ્નિની ખાઈમાં અંતિમ મૃત્યુ” (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)