gu_tn_old/mat/13/57.md

1.0 KiB

They were offended by him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુના વતનના લોકોએ ઈસુ સબંધી ઠોકર ખાધી"" અથવા ""લોકોએ ઈસુને નકારી કાઢ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

A prophet is not without honor

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રબોધક સર્વત્ર માન મેળવે છે"" અથવા ""લોકો સર્વત્ર પ્રબોધકને માન આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

his own country

તેના પોતાના દેશ અથવા “તેના પોતાના પ્રદેશ”

in his own family

પોતાનું ઘર/વતન