gu_tn_old/mat/09/35.md

2.6 KiB

General Information:

કલમ 36 માં માથ્થીની સુવાર્તાના ઘટનાક્રમના એક નવા વિભાગની શરુઆત થાય છે જ્યાં ઈસુ તેમના શિષ્યોને શિક્ષણ આપી, પોતાની જેમ જ ઉપદેશ આપવા અને સાજાપણું આપવા મોકલે છે.

Connecting Statement:

ગાલીલમાં ઈસુ દ્વારા સાજાપણાંની સેવાના ઘટનાક્રમની શરૂઆત, જે માથ્થી 8:1 માં થઈ હતી તેનું સમાપન કલમ 35 છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-endofstory)

all the cities

સઘળાં/બધાં"" શબ્દ અતિશયોક્તિ છે જે દર્શાવે છે કે કેટલાં બધાં શહેરોમાં ઈસુ ગયા હતા. તે જરૂરી નથી કે ઈસુ તે વિસ્તારના દરેક શહેરમાં ગયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણાં શહેરોમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

cities ... villages

મોટા ગામો ... નાના ગામો ... અથવા “મોટા નગરો ... નાના નગરો”

the gospel of the kingdom

અહીં ""રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. તમે આનો અનુવાદ માથ્થી 4:23માં કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""સુવાર્તા પ્રગટ કરતાં કે ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

every disease and every sickness

દરેક રોગ અને દરેક બીમારી. ""રોગ"" અને ""બીમારી"" શબ્દો નજીકથી સંબંધિત છે પરંતુ જો શક્ય હોય તો બંને શબ્દોનો અનુવાદ અલગ અલગ કરો. ""રોગ"" વ્યક્તિને બીમાર કરે છે. ""બિમારી"" એ રોગના લીધે થતી શારીરિક નબળાઇ અથવા પીડા છે.