gu_tn_old/mat/08/01.md

946 B

General Information:

આ માથ્થીની સુવાર્તામાં એક નવા ભાગની શરૂઆત છે જે ઈસુ દ્વારા લોકોને સાજા કરવાના ઘણાં વૃતાંતોનો સમાવેશ કરે છે. આ વિષય-વસ્તુ માથ્થી 9:35થી જારી રહે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

Now when Jesus had come down from the hill, large crowds followed him

ઈસુ પહાડ પરથી નીચે ઉતર્યા પછી, મોટી ભીડ તેમની પાછળ ચાલી. જે લોકો પહાડ પર તેમની સાથે હતા અને જે લોકો ન હતા તેવા બંને પ્રકારના લોકોનો સમાવેશ ભીડમાં થતો હતો.