gu_tn_old/mat/04/23.md

1.7 KiB

Connecting Statement:

ગાલીલમાં ઈસુના સેવાકાર્યની શરૂઆત વિશેના વૃતાંતનો અંત આ છે. આ કલમો સારાંશ રજૂ કરે છે કે ઈસુએ શું કર્યું અને તેમના પ્રત્યે લોકોનો પ્રત્યુત્તર કેવો હતો. (જુઓ: rc://*/ta/man/translate/writing-endofstory)

teaching in their synagogues

ગાલીલના સભાસ્થાનોમાં શિક્ષણ આપવું અથવા ""તે લોકોના સભાસ્થાનોમાં શિક્ષણ આપવું

preaching the gospel of the kingdom

અહીં ""રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સુવાર્તા પ્રગટ કરવી કે ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ થશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

every kind of disease and every sickness

રોગ"" અને ""માંદગી"" શબ્દો એકસમાન છે પણ જો શક્ય હોય તો બંન્નેનો અનુવાદ અલગ શબ્દો તરીકે કરો. “રોગ”ના કારણે વ્યક્તિ બીમાર રહે છે.

sickness

એ શારીરિક નબળાઈ અથવા પીડા છે જે રોગ હોવાના પરિણામે થાય છે.