gu_tn_old/luk/19/20.md

993 B

Connecting Statement:

ઈસુએ જે દ્રષ્ટાંત કહેવાનું લૂક 19:11 માં શરૂ કર્યું હતું તે કહેવાનું ચાલુ રાખે છે.

the other came

બીજો નોકર આવ્યો

mina

એક મહોર 600 ગ્રામ, કદાચ ચાંદીની હતી. દરેક મહોર 100 દિવસના વેતન બરાબર હતા, જે લોકોને લગભગ ચાર મહિનાના કામ માટે ચૂકવવામાં આવતું હતું. તમે લૂક 19:13 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-bweight)

I kept put away in a cloth

વસ્ત્રમાં લપેટેલું અને સંગ્રહ કરેલું