gu_tn_old/luk/19/11.md

916 B

General Information:

ઈસુ ટોળાને એક દ્રષ્ટાંત કહેવાની શરૂઆત કરે છે. કલમ 11 ઈસુએ આ દ્રષ્ટાંત કેમ કહ્યું તે વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-parables]] અને [[rc:///ta/man/translate/writing-background]])

that the kingdom of God was about to appear immediately

યહૂદીઓ માનતા હતા કે મસીહા યરૂશાલેમ આવતાની સાથે જ રાજ્ય સ્થાપન કરશે. વૈકલ્પિક અનુવાદ: ""કે ઈસુ તરત જ ઈશ્વરના રાજ્ય પર શાસન કરવાની શરૂઆત કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)