gu_tn_old/luk/19/13.md

1.6 KiB

Connecting Statement:

ઈસુએ જે દ્રષ્ટાંત તેમણે લૂક 19:11 માં શરૂ કર્યું હતું તે કહેવાનું ચાલુ રાખે છે.

he called

કુલીન માણસે બોલાવ્યો. તે જણાવવું મદદરૂપ થઈ શકે કે તે વ્યક્તિ પોતાનું રાજ્ય પ્રાપ્ત કરવા જાય તે પહેલાં તેણે આ કર્યું. વૈકલ્પિક અનુવાદ: ""તેના જતા પહેલા, તેણે બોલાવ્યો

gave them ten minas

તેઓ દરેકને એક એક મહોર આપ્યા

ten minas

એક મહોર 600 ગ્રામ, કદાચ ચાંદીની હતી. દરેક મહોર 100 દિવસના વેતન બરાબર હતા, જે લોકોને લગભગ ચાર મહિનાના કામ માટે ચૂકવવામાં આવતું હતું, તેથી દસ મહોર લગભગ ત્રણ વર્ષનું વેતન થાય. વૈકલ્પિક અનુવાદ: ""દસ કિંમતી સિક્કા"" અથવા ""નાણાંની મોટી રકમ"" (જુઓ: [[rc:///ta/man/translate/translate-bweight]] અને [[rc:///ta/man/translate/translate-numbers]])

Conduct business

આ નાણાં સાથે વેપાર કરો અથવા ""વધુ કમાવવા માટે આ નાણાંનો ઉપયોગ કરો