gu_tn_old/luk/19/18.md

1.3 KiB

Connecting Statement:

ઈસુએ જે દ્રષ્ટાંત કહેવાનું લૂક 19:11 માં શરૂ કર્યું હતું તે કહેવાનું ચાલુ રાખે છે.

The second

બીજો ચાકર (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

Your mina, master, has made five minas

તે ગર્ભિત છે કે આ એ જ ચાકર હતો જેણે નફો કર્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ, મેં તમારા મહોરનો ઉપયોગ બીજા પાંચ વધુ મહોર કમાવા માટે કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

mina

એક મહોર 600 ગ્રામ, કદાચ ચાંદીની હતી. દરેક મહોર 100 દિવસના વેતન બરાબર હતા, જે લોકોને લગભગ ચાર મહિનાના કામ માટે ચૂકવવામાં આવતું હતું. તમે લૂક 19:13 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-bweight)