gu_tn_old/act/16/04.md

1.0 KiB

General Information:

અહીં ""તેઓ"" શબ્દ પાઉલ, સિલાસ (પ્રેરિતોનાં કૃત્યો 15:40), અને તિમોથી (પ્રેરિતોનાં કૃત્યો 16:3) નો ઉલ્લેખ કરે છે.

for them to obey

મંડળીના સભ્યોએ પાલન કરવા માટે અથવા “વિશ્વાસીઓએ પાલન કરવા માટે”

that had been written by the apostles and elders in Jerusalem

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમના પ્રેરિતો અને વડીલોએ લખ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the churches

આ મંડળીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)