gu_tn_old/act/15/40.md

919 B

after he was entrusted by the brothers to the grace of the Lord

કોઈને સોંપવાનો અર્થ એ છે કે કોઈની સંભાળ અને જવાબદારી અથવા બીજી વ્યક્તિને આપવી. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અંત્યોખના વિશ્વાસીઓએ પાઉલને પ્રભુની કૃપાને સોંપ્યા પછી"" અથવા ""પછી અંત્યોખના વિશ્વાસીઓએ ઈશ્વરને પાઉલની સંભાળ રાખવા અને તેમની પ્રત્યે દયા બતાવવા માટે પ્રાર્થના કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)