gu_tn_old/act/16/03.md

1.1 KiB

circumcised him

શક્ય છે કે પાઉલ પોતે તિમોથીની સુન્નત કરે પરંતુ શક્ય છે કે તેણે કોઈ બીજા દ્વારા તિમોથીની સુન્નત કરાવી હોય.

because of the Jews that were in those places

કારણ કે જે વિસ્તારોમાં યહૂદીઓ રહેતા હતા ત્યાં પાઉલ અને તિમોથી મુસાફરી કરવાના હતા

for they all knew that his father was a Greek

ગ્રીક માણસોએ તેમના પુત્રોની સુન્નત ન કરી હોવાથી, યહૂદીઓ જાણતા કે તિમોથીની સુન્નત થઈ નથી, અને તેઓએ ખ્રિસ્ત વિષેનો સંદેશ સાંભળતા પહેલા પાઉલ અને તિમોથીને નકારી કાઢ્યા હોત. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)