gu_tn_old/act/13/13.md

1.5 KiB

General Information:

13 અને 14 કલમો વાર્તાના આ ભાગ વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. ""પાઉલ અને તેના મિત્રો"" બાર્નાબાસ અને યોહાન માર્ક (જેને યોહાન પણ કહેવાય) છે. આ જગ્યાએથી, શાઉલને પ્રેરિતોનાં કૃત્યોમાં પાઉલ કહેવામાં આવે છે. પાઉલનું નામ પ્રથમ સૂચિબદ્ધ છે જે સૂચવે છે કે તે જૂથનો આગેવાન બન્યો હતો. અનુવાદમાં આ ક્રમ રાખવો અગત્યનું છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

આ પાઉલ વિશે પિસીદિયાના અંત્યોખમાં વાર્તાનો એક નવો ભાગ છે.

Now

આ વાર્તાના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે.

set sail from Paphos

પાફસથી વહાણમાં બેસીને મુસાફરી કરી

came to Perga in Pamphylia

પર્ગેમાં આવ્યો જે પમ્ફૂલિયામાં છે

But John left them

પરંતુ યોહાન માર્ક પાઉલ અને બાર્નાબાસને છોડી ગયો