# General Information: 13 અને 14 કલમો વાર્તાના આ ભાગ વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. ""પાઉલ અને તેના મિત્રો"" બાર્નાબાસ અને યોહાન માર્ક (જેને યોહાન પણ કહેવાય) છે. આ જગ્યાએથી, શાઉલને પ્રેરિતોનાં કૃત્યોમાં પાઉલ કહેવામાં આવે છે. પાઉલનું નામ પ્રથમ સૂચિબદ્ધ છે જે સૂચવે છે કે તે જૂથનો આગેવાન બન્યો હતો. અનુવાદમાં આ ક્રમ રાખવો અગત્યનું છે. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-background]]) # Connecting Statement: આ પાઉલ વિશે પિસીદિયાના અંત્યોખમાં વાર્તાનો એક નવો ભાગ છે. # Now આ વાર્તાના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. # set sail from Paphos પાફસથી વહાણમાં બેસીને મુસાફરી કરી # came to Perga in Pamphylia પર્ગેમાં આવ્યો જે પમ્ફૂલિયામાં છે # But John left them પરંતુ યોહાન માર્ક પાઉલ અને બાર્નાબાસને છોડી ગયો