gu_tn_old/act/13/13.md

24 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# General Information:
13 અને 14 કલમો વાર્તાના આ ભાગ વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. ""પાઉલ અને તેના મિત્રો"" બાર્નાબાસ અને યોહાન માર્ક (જેને યોહાન પણ કહેવાય) છે. આ જગ્યાએથી, શાઉલને પ્રેરિતોનાં કૃત્યોમાં પાઉલ કહેવામાં આવે છે. પાઉલનું નામ પ્રથમ સૂચિબદ્ધ છે જે સૂચવે છે કે તે જૂથનો આગેવાન બન્યો હતો. અનુવાદમાં આ ક્રમ રાખવો અગત્યનું છે. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-background]])
# Connecting Statement:
આ પાઉલ વિશે પિસીદિયાના અંત્યોખમાં વાર્તાનો એક નવો ભાગ છે.
# Now
આ વાર્તાના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે.
# set sail from Paphos
પાફસથી વહાણમાં બેસીને મુસાફરી કરી
# came to Perga in Pamphylia
પર્ગેમાં આવ્યો જે પમ્ફૂલિયામાં છે
# But John left them
પરંતુ યોહાન માર્ક પાઉલ અને બાર્નાબાસને છોડી ગયો