gu_tn/1CO/10/14.md

18 lines
1.8 KiB
Markdown

# મૂર્તિપૂજાથી દૂર રહો
“મૂર્તિઓની પૂજાથી દૂર રહો” (જુઓ: અર્થાલંકાર)
# આશીર્વાદનો પ્યાલો
પાઉલ આ અભિવ્યક્તિ કરતા જણાવે છે કે દ્રાક્ષારસથી ભરેલો પ્યાલો કે જે પ્રભુ ભોજનની રીતમાં ઉપયોગ કરવામાં આવે છે.
# શું એ ખ્રિસ્તના રકતની સંગતરૂપનથી?
દ્રાક્ષારસનો પ્યાલો એ ખ્રિસ્તના રક્તમાં ભાગ લેવાનો ઉલ્લેખ કરે છે. તરફ: “ખ્રિસ્તના રક્તમાં આમે ભાગીદાર થઈએ છીએ” (યુ ડી બી; જુઓ: અલંકારિક પ્રશ્ન)
# જે રોટલી આપણે ભાગીયે છીએ તે શું ખ્રિસ્તના શરીરનો ભાગ નથી?
તરફ: “જયારે આપણે રોટલીમાં ભાગીદારથઈએ છીએ ત્યારે ખ્રિસ્તના શરીરમાં પણ ભાગીદાર થઈએ છીએ” (યુ ડી બી; જુઓ: અલંકારિક પ્રશ્ન)
# ભાગ લેવો
“જેમાં ભાગીદાર થવું” અથવા “સમાન રીતે અન્યોને પણ ભાગીદાર કરવા”
# રોટલીનો ટુકડો
એક પકવેલી રોટલીનો ટુકડો અથવા ખાતા પહેલા કરવામાં આવેલા ટુકડા.