# મૂર્તિપૂજાથી દૂર રહો “મૂર્તિઓની પૂજાથી દૂર રહો” (જુઓ: અર્થાલંકાર) # આશીર્વાદનો પ્યાલો પાઉલ આ અભિવ્યક્તિ કરતા જણાવે છે કે દ્રાક્ષારસથી ભરેલો પ્યાલો કે જે પ્રભુ ભોજનની રીતમાં ઉપયોગ કરવામાં આવે છે. # શું એ ખ્રિસ્તના રકતની સંગતરૂપનથી? દ્રાક્ષારસનો પ્યાલો એ ખ્રિસ્તના રક્તમાં ભાગ લેવાનો ઉલ્લેખ કરે છે. તરફ: “ખ્રિસ્તના રક્તમાં આમે ભાગીદાર થઈએ છીએ” (યુ ડી બી; જુઓ: અલંકારિક પ્રશ્ન) # જે રોટલી આપણે ભાગીયે છીએ તે શું ખ્રિસ્તના શરીરનો ભાગ નથી? તરફ: “જયારે આપણે રોટલીમાં ભાગીદારથઈએ છીએ ત્યારે ખ્રિસ્તના શરીરમાં પણ ભાગીદાર થઈએ છીએ” (યુ ડી બી; જુઓ: અલંકારિક પ્રશ્ન) # ભાગ લેવો “જેમાં ભાગીદાર થવું” અથવા “સમાન રીતે અન્યોને પણ ભાગીદાર કરવા” # રોટલીનો ટુકડો એક પકવેલી રોટલીનો ટુકડો અથવા ખાતા પહેલા કરવામાં આવેલા ટુકડા.