gu_tn/1CO/10/14.md

1.8 KiB

મૂર્તિપૂજાથી દૂર રહો

“મૂર્તિઓની પૂજાથી દૂર રહો” (જુઓ: અર્થાલંકાર)

આશીર્વાદનો પ્યાલો

પાઉલ આ અભિવ્યક્તિ કરતા જણાવે છે કે દ્રાક્ષારસથી ભરેલો પ્યાલો કે જે પ્રભુ ભોજનની રીતમાં ઉપયોગ કરવામાં આવે છે.

શું એ ખ્રિસ્તના રકતની સંગતરૂપનથી?

દ્રાક્ષારસનો પ્યાલો એ ખ્રિસ્તના રક્તમાં ભાગ લેવાનો ઉલ્લેખ કરે છે. તરફ: “ખ્રિસ્તના રક્તમાં આમે ભાગીદાર થઈએ છીએ” (યુ ડી બી; જુઓ: અલંકારિક પ્રશ્ન)

જે રોટલી આપણે ભાગીયે છીએ તે શું ખ્રિસ્તના શરીરનો ભાગ નથી?

તરફ: “જયારે આપણે રોટલીમાં ભાગીદારથઈએ છીએ ત્યારે ખ્રિસ્તના શરીરમાં પણ ભાગીદાર થઈએ છીએ” (યુ ડી બી; જુઓ: અલંકારિક પ્રશ્ન)

ભાગ લેવો

“જેમાં ભાગીદાર થવું” અથવા “સમાન રીતે અન્યોને પણ ભાગીદાર કરવા”

રોટલીનો ટુકડો

એક પકવેલી રોટલીનો ટુકડો અથવા ખાતા પહેલા કરવામાં આવેલા ટુકડા.