gu_tn/1CO/09/17.md

21 lines
1.6 KiB
Markdown

# જો હું ખુશીથી એ કરું
“જો હું ખુશીથી પ્રગટ કરું”
# ખુશીથી
તરફ: “રાજીખુશીથી” અથવા “સ્વતંત્રતાથી”
# જે જવાબદારી મને સોપવામાં આવી હતી.
તરફ: “જે કાર્ય ઈશ્વરે મને પૂર્ણ કરવાને શોપ્યું છેતે હું કરું.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# તો મારો બદલો શું?
તરફ: “આ મારો બદલો છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# જયારે હું પ્રગટ કરું, સુવાર્તા મફત પ્રગટ કરું કે જેથી હું મારો સુવાર્તાનો સંપૂર્ણ હકનો ઉપયોગ ન કરું.
તરફ: “સુવાર્તા પ્રગટ કરવાનો મારો બદલો એ છે કે હું જવાબદારી પૂર્વક પ્રગટ કરું.”
# સુવાર્તા પ્રગટ કરું
તરફ: “સુવાર્તા સંભળાવું”
# સુવાર્તામાં મારો સંપૂર્ણ હકનો ઉપયોગ કરું
તરફ: “લોકોને જણાવો કે જયારે હું મુસાફરી કરું અને સંદેશો આપું ત્યારે મદદ કરે”