# જો હું ખુશીથી એ કરું “જો હું ખુશીથી પ્રગટ કરું” # ખુશીથી તરફ: “રાજીખુશીથી” અથવા “સ્વતંત્રતાથી” # જે જવાબદારી મને સોપવામાં આવી હતી. તરફ: “જે કાર્ય ઈશ્વરે મને પૂર્ણ કરવાને શોપ્યું છેતે હું કરું.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # તો મારો બદલો શું? તરફ: “આ મારો બદલો છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # જયારે હું પ્રગટ કરું, સુવાર્તા મફત પ્રગટ કરું કે જેથી હું મારો સુવાર્તાનો સંપૂર્ણ હકનો ઉપયોગ ન કરું. તરફ: “સુવાર્તા પ્રગટ કરવાનો મારો બદલો એ છે કે હું જવાબદારી પૂર્વક પ્રગટ કરું.” # સુવાર્તા પ્રગટ કરું તરફ: “સુવાર્તા સંભળાવું” # સુવાર્તામાં મારો સંપૂર્ણ હકનો ઉપયોગ કરું તરફ: “લોકોને જણાવો કે જયારે હું મુસાફરી કરું અને સંદેશો આપું ત્યારે મદદ કરે”