gu_tn/1CO/09/17.md

1.6 KiB

જો હું ખુશીથી એ કરું

“જો હું ખુશીથી પ્રગટ કરું”

ખુશીથી

તરફ: “રાજીખુશીથી” અથવા “સ્વતંત્રતાથી”

જે જવાબદારી મને સોપવામાં આવી હતી.

તરફ: “જે કાર્ય ઈશ્વરે મને પૂર્ણ કરવાને શોપ્યું છેતે હું કરું.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

તો મારો બદલો શું?

તરફ: “આ મારો બદલો છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

જયારે હું પ્રગટ કરું, સુવાર્તા મફત પ્રગટ કરું કે જેથી હું મારો સુવાર્તાનો સંપૂર્ણ હકનો ઉપયોગ ન કરું.

તરફ: “સુવાર્તા પ્રગટ કરવાનો મારો બદલો એ છે કે હું જવાબદારી પૂર્વક પ્રગટ કરું.”

સુવાર્તા પ્રગટ કરું

તરફ: “સુવાર્તા સંભળાવું”

સુવાર્તામાં મારો સંપૂર્ણ હકનો ઉપયોગ કરું

તરફ: “લોકોને જણાવો કે જયારે હું મુસાફરી કરું અને સંદેશો આપું ત્યારે મદદ કરે”