gu_tn/1CO/07/05.md

2.2 KiB

શારીરિક રીતે એકબીજાથી વંચિત ન રહો

તરફ: “તમારી પત્નિને શરીરક રીતે સંતોષ પમાડવા માટે નકાર ન કરો”

જેથી તમે પોતાને પ્રાર્થનામાં જોડો

તેઓ પ્રાર્થનામાં એટલા ઊંડા ઉતારી જાય છે કે ઘણાં દિવસો સુધી એકબીજા સાથે શારીરિક સંબંધ પણ કરતા નથી; યહૂદીઓમાં પિરિયડનો સમય ૧ કે ૨ અઠવાડિયા હોય છે.

ભક્તિમાં લાગવું

“પોતાને સમર્પણ કરવું”

પછી ફરીથી એકઠા મળો

પાછા શારીરિક સબંધમાં મળો

તમારા પોતાના અસંયમને કારણે

તરફ: “કારણ કે અમૂક સમય પછી, શારીરિક ઇચ્છાઓને સંયમમાં રાખવી કઠીન છે”

હું આ બાબત તમને આજ્ઞાના રૂપમાં નથી કહેતો પણ રાહતના રૂપમાં કહું છું

પાઉલ કરીથીઓને કહે છે કે પ્રાર્થના માટે થોડો સમય શારીરિક સમયથી દૂર થાઓ, પણ આ ખાસ કારણ છે, પણ સતત જરૂરિયાત માટે નહિ.

મારા જેવા હતા

કુંવારા હતા (અગાઉ લગ્ન કરેલ અથવા કદાપિ લગ્ન ન કરેલ), પાઉલની જેમ.

પણ દરેકને ઈશ્વર તરફથી પોતાનું દાન છે, એક પ્રકારની અને અન્ય પ્રકારની

તરફ: “ઈશ્વર એકને ક્ષમતા આપે છે, અને બીજાને અન્ય ક્ષમતા આપે છે.”