gu_tn/1CO/07/05.md

24 lines
2.2 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શારીરિક રીતે એકબીજાથી વંચિત ન રહો
તરફ: “તમારી પત્નિને શરીરક રીતે સંતોષ પમાડવા માટે નકાર ન કરો”
# જેથી તમે પોતાને પ્રાર્થનામાં જોડો
તેઓ પ્રાર્થનામાં એટલા ઊંડા ઉતારી જાય છે કે ઘણાં દિવસો સુધી એકબીજા સાથે શારીરિક સંબંધ પણ કરતા નથી; યહૂદીઓમાં પિરિયડનો સમય ૧ કે ૨ અઠવાડિયા હોય છે.
# ભક્તિમાં લાગવું
“પોતાને સમર્પણ કરવું”
# પછી ફરીથી એકઠા મળો
પાછા શારીરિક સબંધમાં મળો
# તમારા પોતાના અસંયમને કારણે
તરફ: “કારણ કે અમૂક સમય પછી, શારીરિક ઇચ્છાઓને સંયમમાં રાખવી કઠીન છે”
# હું આ બાબત તમને આજ્ઞાના રૂપમાં નથી કહેતો પણ રાહતના રૂપમાં કહું છું
પાઉલ કરીથીઓને કહે છે કે પ્રાર્થના માટે થોડો સમય શારીરિક સમયથી દૂર થાઓ, પણ આ ખાસ કારણ છે, પણ સતત જરૂરિયાત માટે નહિ.
# મારા જેવા હતા
કુંવારા હતા (અગાઉ લગ્ન કરેલ અથવા કદાપિ લગ્ન ન કરેલ), પાઉલની જેમ.
# પણ દરેકને ઈશ્વર તરફથી પોતાનું દાન છે, એક પ્રકારની અને અન્ય પ્રકારની
તરફ: “ઈશ્વર એકને ક્ષમતા આપે છે, અને બીજાને અન્ય ક્ષમતા આપે છે.”