# શારીરિક રીતે એકબીજાથી વંચિત ન રહો તરફ: “તમારી પત્નિને શરીરક રીતે સંતોષ પમાડવા માટે નકાર ન કરો” # જેથી તમે પોતાને પ્રાર્થનામાં જોડો તેઓ પ્રાર્થનામાં એટલા ઊંડા ઉતારી જાય છે કે ઘણાં દિવસો સુધી એકબીજા સાથે શારીરિક સંબંધ પણ કરતા નથી; યહૂદીઓમાં પિરિયડનો સમય ૧ કે ૨ અઠવાડિયા હોય છે. # ભક્તિમાં લાગવું “પોતાને સમર્પણ કરવું” # પછી ફરીથી એકઠા મળો પાછા શારીરિક સબંધમાં મળો # તમારા પોતાના અસંયમને કારણે તરફ: “કારણ કે અમૂક સમય પછી, શારીરિક ઇચ્છાઓને સંયમમાં રાખવી કઠીન છે” # હું આ બાબત તમને આજ્ઞાના રૂપમાં નથી કહેતો પણ રાહતના રૂપમાં કહું છું પાઉલ કરીથીઓને કહે છે કે પ્રાર્થના માટે થોડો સમય શારીરિક સમયથી દૂર થાઓ, પણ આ ખાસ કારણ છે, પણ સતત જરૂરિયાત માટે નહિ. # મારા જેવા હતા કુંવારા હતા (અગાઉ લગ્ન કરેલ અથવા કદાપિ લગ્ન ન કરેલ), પાઉલની જેમ. # પણ દરેકને ઈશ્વર તરફથી પોતાનું દાન છે, એક પ્રકારની અને અન્ય પ્રકારની તરફ: “ઈશ્વર એકને ક્ષમતા આપે છે, અને બીજાને અન્ય ક્ષમતા આપે છે.”